સમાચાર અને મીડિયા: આપત્તિ 4615

પ્રેસ રિલીઝ અને ફેક્ટ શીટ્સ

26

ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાના પગલે મકાનો, વેપારી એકમો અને ઇમારતો તથા માળખાને થયેલા નુકસાનના આઠ મહિના બાદ ફેમા, યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ફ્લડ ઇન્શ્યોરેન્સ પ્રોગ્રામ તરફથી ન્યૂ યૉર્કવાસીઓને રાહત અને પુનર્નિર્માણ માટે 800 મિલિયન ડૉલરની મદદને મંજૂરી અપાઈ છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ન્યૂ યૉર્ક – ફેમાએ નસાઉમાં ટેમ્પલ ટિકવાહને ઇડા વાવાઝોડાનાં પગલે આપાત સુરક્ષાત્મક ઉપાયો સંબંધિત ખર્ચની ભરપાઈ માટે આશરે $335,000 ડૉલર આપીને ઉપકૃત કર્યું. આ ફેમા દ્વારા ન્યૂ યૉર્ક રાજ્યમાં રાહત અને પુનર્નિર્માણ માટે પ્રાર્થનાસ્થળોની મદદ માટે લેવામાં આવેલું એક પગલું છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ઑરેન્જ કાઉન્ટીના રહેવાસીઓ અને ભાડૂતો જેમને 1થા 3 સપ્ટેમ્બર 2021 વચ્ચે ઇડા વાવાઝોડાના પગલે મિલકતમાં નુકસાન અથવા તૂટફૂટનો સામનો કરવો પડ્યો તેમની પાસે સંઘની આપદા સહાયતા માટે અરજી કરવા માટે સોમવાર, 31 જાન્યુઆરી, સુધીનો સમય છે.
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
ન્યૂ યૉર્ક – ઇડા વાવાઝોડું ત્રાટક્યું તેને ચાર મહિનાનો સમય થઈ ગયો છે, વાવાઝોડાથી મકાનો, વેપાર અને ન્યૂ યૉર્ક રાજ્યમાં ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. આજ સુધી ફેમા, યુ.એસ. સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને ન્યૂ યૉર્કને પુનર્નિર્માણ અને રાહતકાર્યો માટે અડધો અબજ ડૉલર જેટલું ભંડોળ ફાળવ્યું છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
બ્રૉન્ક્ઝ, ડચેસ, નસાઉ, કિંગ્સ, ઑરેન્જ, ક્વીન્સ, રિચમંડ, રૉકલૅન્ડ, સુફૉક અને વેસ્ટચેસ્ટરના રહેવાસીઓ ઇડા વાવાઝોડાનાં પગલે થયેલા નુકસાન સામે સહાયતા માટે અરજી કરી રહ્યા છે ત્યારે કેટલાક પ્રશ્નો ઊભા થઈ શકે છે.
illustration of page of paper ફેક્ટ શીટ્સ |

PDFs, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા

View the Disaster Multimedia Toolkit for social media and video content to help communicate about general disaster recovery.

No files have been tagged with this disaster.