Press Releases

Search by Date
Enter date range to search between
SPRINGFIELD – બે ફેમા/સ્ટેટ આપતી રિકવરી કેન્દ્રો ૧૬ ઓક્ટોમ્બર, બુધવાર ના રોજ ખુલશે. જેથી ૧૩-૧૬ જુલાઈ, ૨૦૨૪ પછી થયેલ તીવ્ર તોફાનો, વાવાઝોડા, સીધા પવનો અને પૂર પછી રહેવાસીઓને તેની રીકવરી કરવામાં મદદ મળશે.
illustration of page of paper
સ્પ્રિંગફીલ્ડ - પ્રેસિડન્ટ જો બાઈડને ઇલિનોઈ સ્ટેટ માટે એક મોટી આપત્તિ જાહેર કરી ત્યારથી માત્ર એક મહિનાથી ઓછા સમયમાં, 13-16 જુલાઇના ગંભીર તોફાનો, ટોર્નેડો, સીધી લાઈનના પવનો અને અતિશય પૂરથી પ્રભાવિત ઘરો માટે FEMAની સહાય $50.6 મિલિયનની ટોચ પર છે. આ અનુદાન વીમા વિનાના અને ઓછા વીમા વિનાના નુકસાન અને તોફાન-સંબંધિત નુકસાન માટે ચૂકવણી કરવામાં મદદ કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
illustration of page of paper
સ્પ્રિન્ગફિલ્ડ – ફેમા/ સ્ટેટ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર 6 ઓક્ટોબર, 2024ના રવિવારના રોજ ખુલશે અને અન્ય સેન્ટર 7 ઓક્ટોબરના સોમવારના રોજ વોશિંગ્ટન કાઉન્ટીમાં ખુલશે, જેથી 13-16 જુલાઇ, 2024 પછી ગંભીર વાવાઝોડા, વંટોળ, સીધા પવન અને પૂર પછી રહેવાસીઓને તેમની રિકવરી શરૂ કરવામાં મદદ મળશે.
illustration of page of paper
ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાના પગલે મકાનો, વેપારી એકમો અને ઇમારતો તથા માળખાને થયેલા નુકસાનના આઠ મહિના બાદ ફેમા, યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ફ્લડ ઇન્શ્યોરેન્સ પ્રોગ્રામ તરફથી ન્યૂ યૉર્કવાસીઓને રાહત અને પુનર્નિર્માણ માટે 800 મિલિયન ડૉલરની મદદને મંજૂરી અપાઈ છે.
illustration of page of paper
ન્યૂ યૉર્ક – ફેમાએ નસાઉમાં ટેમ્પલ ટિકવાહને ઇડા વાવાઝોડાનાં પગલે આપાત સુરક્ષાત્મક ઉપાયો સંબંધિત ખર્ચની ભરપાઈ માટે આશરે $335,000 ડૉલર આપીને ઉપકૃત કર્યું. આ ફેમા દ્વારા ન્યૂ યૉર્ક રાજ્યમાં રાહત અને પુનર્નિર્માણ માટે પ્રાર્થનાસ્થળોની મદદ માટે લેવામાં આવેલું એક પગલું છે.
illustration of page of paper
ન્યૂ યૉર્ક – ઇડા વાવાઝોડું ત્રાટક્યું તેને ચાર મહિનાનો સમય થઈ ગયો છે, વાવાઝોડાથી મકાનો, વેપાર અને ન્યૂ યૉર્ક રાજ્યમાં ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. આજ સુધી ફેમા, યુ.એસ. સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને ન્યૂ યૉર્કને પુનર્નિર્માણ અને રાહતકાર્યો માટે અડધો અબજ ડૉલર જેટલું ભંડોળ ફાળવ્યું છે.
illustration of page of paper
ફેમા અરજી કરનાર લોકોને તેમના કેસની માહિતી લેતા રહેવા માટે સંપર્કમાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.
illustration of page of paper
ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કના લોકો હવે જ્યારે પોતાના મકાનનાં સમારકામ અને પુનર્નિર્માણમાં વ્યસ્ત છે, ત્યારે ફેમાએ ક્વીન્સમાં હોમ-ઇમ્પ્રૂવમેન્ટ સ્ટોર લોઈઝ સાથે મળીને લોકોને પ્રાકૃતિક આપદાથી નુકસાન પામેલ મકાનોને વધુ સુરક્ષિત અને મજબૂત કેવી રીતે બનાવવા, તે અંગે મફત માહિતી આપવાનું નક્કી કર્યું.
illustration of page of paper
ન્યૂ જર્સીમાં મકાનમાલિકો અને ભાડૂતોને ઇડા વાવાઝોડાને પગલે થયેલા નુકસાનની સામે ફેમા ઇન્ડિવિડુઅલ આસિસ્ટન્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારીને 6 ડિસેમ્બર, 2021 કરી નાખવામાં આવી છે.
illustration of page of paper
ફેમા (FEMA)એ ઇડા વાવાઝોડાના પગલે જાહેર કરાયેલા પાંચ સપ્ટેમ્બરના ડિઝાસ્ટર ડિક્લેરેશનમાં ડચેસ કાઉન્ટીનો સમાવેશ કર્યો છે, આ સાથે હવે નવ કાઉન્ટીઝના લોકો ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરી શકે છે.
illustration of page of paper