Gujarati Translation: FEMA સ્થાનિક ઘર સુધારણા સ્ટોર પર નિ:શુલ્ક પુન:નિર્માણ ટિપ પ્રદાન કરે છે

Release Date Release Number
DR-4466-TX NR GUJ025
Release Date:
November 25, 2019

STસ્ટિન, ટેક્સાસ - ઉષ્ણકટિબંધીય તોફાન ઇમેલ્ડાથી આવેલા ભારે તોફાન અને પૂરથી પ્રભાવિત હોનારતમાં બચનારાઓ શમન નિષ્ણાતોની પુનર્નિર્માણ ટીપ્સ માટે સોમવાર, નવેમ્બર 25  થી શનિવાર, નવેમ્બર 30  સુધી હ્યુસ્ટન અને પાસાડેનામાં સ્થાનિક ઘર સુધારણા સ્ટોરની મુલાકાત લઈ શકશે. સંઘીય કટોકટી સંચાલન એજન્સી (Federal Emergency Management Agency, FEMA) ના શમન નિષ્ણાતો મકાનના સમારકામ, હોનારત યોજનાઓ બનાવવા, પુરવઠાની કીટ સાથે રાખવાના અને પૂર માટેના વીમાના મહત્વને લગતા પ્રશ્નોના જવાબ આપવા માટે હાજર રહેશે. થેંક્સગિવિંગ અથવા શુક્રવાર, નવેમ્બર 29  (બ્લેક ફ્રાઇડે) પર નિષ્ણાતો સ્ટોરમાં નહીં હોય.

 

સહાય નીચેના સ્થાનો પર ઉપલબ્ધ રહેશે:

 

હેરિસ કાઉન્ટીHome Depot6800 Highway 6 NorthHouston, TX 77084સોમવાર, નવેમ્બર 25  – શનિવાર, નવેમ્બર 30સોમવાર, નવેમ્બર 25  – બુધવાર, નવેમ્બર 27, સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીશનિવાર, નવેમ્બર 30, સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી

 

Home Depot5455 Fairmont ParkwayPasadena, TX 77505સોમવાર, નવેમ્બર 25  – શનિવાર, નવેમ્બર 30સોમવાર, નવેમ્બર 25  – બુધવાર, નવેમ્બર 27, સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીશનિવાર, નવેમ્બર 30, સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી

 

 

આવતા અઠવાડિયામાં આપત્તિગ્રસ્ત ટેક્સાસ કાઉન્ટીઓમાં ઘર સુધારણા સ્ટોર પર અતિરિક્ત શમન કાર્યક્રમો યોજવામાં આવશે.

 

twitter.com/FEMARegion6,  www.fema.gov/blog, www.twitter.com/fema, www.twitter.com/FEMAespanol, www.facebook.com/fema, www.facebook.com/FEMAespanol અને www.youtube.com/fema પર FEMA ને ઓનલાઈન ફોલો કરો

###

FEMA નું મિશન: હોનારત પહેલાં, દરમિયાન અને પછી લોકોને મદદ કરવી.

જાતિ, રંગ, ધર્મ, રાષ્ટ્રીયતા, લિંગ, વય, અપંગતા, અંગ્રેજી કુશળતા અથવા આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના હોનારત પુનઃપ્રાપ્તિ સહાય ઉપલબ્ધ છે. જો તમે અથવા તમે જાણતા હોવ તેવા કોઈએ ભેદભાવનો સામનો કર્યો હોય, તો ટોલ-ફ્રીનંબર 800-621-3362 વોઈસ/VP/711 પર FEMA ને કૉલ કરો. બહુભાષી ઓપરેટરો ઉપલબ્ધ છે. TTY ઉપયોગકર્તા 800-462-7585 પર કૉલ કરી શકે છે.

U.S. નાના વેપાર વહીવટ એ હોનારતથી નુકસાન પામેલ ખાનગી સંપત્તિના લાંબા ગાળાના પુનર્નિર્માણ માટે સંઘીય સરકારનો નાણાં માટેનો મુખ્ય સ્રોત છે. SBA તમામ નાના મોટા વેપારોને, ખાનગી બિનલાભકારી સંસ્થાઓ, મકાનમાલિકો અને ભાડે આપનારા ભંડોળ સમારકામ અથવા પુનઃનિર્માણ પ્રયત્નોમાં સહાય કરે છે અને ખોવાયેલી અથવા હોનારતથી નુકસાન પામેલી વ્યક્તિગત સંપત્તિને બદલવાની કિંમતને આવરી લે છે. વધુ માહિતી માટે, અરજદારો 800-659-2955 પર SBA ના હોનારત સહાય ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. TTY ઉપયોગકર્તા 800-877-8339 પર પણ કૉલ કરી શકે છે. અરજદારો disastercustomerservice@sba.gov  પર પણ ઇ-મેઇલ કરી શકે છે અથવા www.SBA.gov/disaster  પર SBA ની મુલાકાત લઈ શકે છે.

Tags:
Last updated