સમાચાર અને મીડિયા: આપત્તિ 4614

પ્રેસ રિલીઝ અને ફેક્ટ શીટ્સ

18

હેરિકેન ઇડાના અવશેષોના કારણે અસરગ્રસ્ત ન્યૂજર્સીના રહેવાસીઓને મદદ રકવા માટે આજે એસેક્સ અને મોરિસ કાઉન્ટીમાં હોનારત રિકવરી કેન્દ્રો ખુલ્યાં છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
$23.5 મિલિયન કરતા વધુ ફેડરલ સહાય, હરિકેન ઇડાનો લેન્ડફોલ થયો તેના પછી બે સપ્તાહમાં ન્યુ જર્સીના બચી ગયેલા લોકો માટે મંજૂર કરવામાં આવી છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ફેમાને સહાયતા માટે અરજી કરતી વખતે તમે તમારા મકાનને થયેલા નુકસાનની માહિતી આપી હશે. જો તમે મકાનને થયેલા નુકસાનની માહિતી આપી હશે તો ફેમાના હાઉઝિંગ ઇન્સપેક્ટર્સ (રહેઠાણ નિરીક્ષકો) તમારો સંપર્ક કરી શકે છે અને નુકસાનનું આકલન કરવા માટે તમારા મકાન અથવા અપાર્ટમેન્ટની મુલાકાત લેવા માટે સમય નક્કી કરી શકે છે.
illustration of page of paper ફેક્ટ શીટ્સ

PDFs, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા

View the Disaster Multimedia Toolkit for social media and video content to help communicate about general disaster recovery.

No files have been tagged with this disaster.