ચાર ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સ આવતા અઠવાડિયે બંધ થશે, એક સેન્ટરને ખસેડવામાં આવશે. આ સેન્ટર બંધ થશે પરંતુ વ્યક્તિગત સહાયતા મળતી રહેશે.
સમાચાર અને મીડિયા: આપત્તિ 4614
પ્રેસ રિલીઝ અને ફેક્ટ શીટ્સ
18
તારીખ પાંચ ઑક્ટોબરે ન્યૂ જર્સીમાં યુનિયન કાઉન્ટીમાં ઇડા વાવાઝોડા પછીની અસરથી પ્રભાવિત થયેલા રહેવાસીઓની મદદ માટે ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખોલવામાં આવ્યું.
હોનારતથી પ્રભાવિત લોકો રિકવરીની તબક્કામાં છે ત્યારે મદદ તેમનાથી માત્ર એક ફોન કૉલ દૂર છે, તેઓ વેબસાઇટ અથવા ફેમા ઍપ પરથી પણ મદદ મેળવી શકે છે. વૉરન કાઉન્ટીમાં ડિઝાસ્ટર રિકવરી સેન્ટર તારીખ આઠ ઑક્ટોબરથી સાંજે પાંચ વાગ્યાથી હંમેશાં માટે બંધ થવા જઈ રહ્યું છે.
જો તમે ન્યૂ જર્સીના રહેવાસી છો જેમના મકાનને ઇડા વાવાઝોડાને પગલે નુકસાન થયું હોય, ફેમા તમને હીટિંગ, વેન્ટિલેશન, ઍરકંડિશનિંગ સિસ્ટમ (એચવીએસી), ભઠ્ઠી, સેપ્ટિક સિસ્ટમ્સ અને/અથવા કૂવાનું નિરીક્ષણ કરાવાની ભલામણ કરે છે.
FEMA ડિઝાસ્ટર સર્વાઇવર અસિસ્ટન્સ ટીમો, હરિકેન ઇડાથી અસરગ્રસ્ત ન્યુ જર્સી કાઉન્ટીઓમાં બચી ગયેલા લોકોની મદદ કરી રહી છે.
PDFs, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા
View the Disaster Multimedia Toolkit for social media and video content to help communicate about general disaster recovery.
No files have been tagged with this disaster.