સમાચાર અને મીડિયા: આપત્તિ 4614

પ્રેસ રિલીઝ અને ફેક્ટ શીટ્સ

18

ન્યૂ જર્સીના રહેવાસીઓ જે ઇડા વાવાઝોડાના પગલે તોફાન અને વરસાદથી પ્રભાવિત થયા હોય તેમણે ઘર મિલકતની સફાઈ તથા સમારકામ માટે ફેમા (FEMA)ના રહેઠાણ નિરીક્ષકો (હાઉસ ઇન્સપેક્ટર્સ) અથવા વીમા કંપની મુલાકાત લે તેની રાહ જોવાની જરૂર નથી.
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
ચાર ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સ આવતા અઠવાડિયે બંધ થશે, એક સેન્ટરને ખસેડવામાં આવશે. આ સેન્ટર બંધ થશે પરંતુ વ્યક્તિગત સહાયતા મળતી રહેશે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
તારીખ પાંચ ઑક્ટોબરે ન્યૂ જર્સીમાં યુનિયન કાઉન્ટીમાં ઇડા વાવાઝોડા પછીની અસરથી પ્રભાવિત થયેલા રહેવાસીઓની મદદ માટે ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખોલવામાં આવ્યું.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
હોનારતથી પ્રભાવિત લોકો રિકવરીની તબક્કામાં છે ત્યારે મદદ તેમનાથી માત્ર એક ફોન કૉલ દૂર છે, તેઓ વેબસાઇટ અથવા ફેમા ઍપ પરથી પણ મદદ મેળવી શકે છે. વૉરન કાઉન્ટીમાં ડિઝાસ્ટર રિકવરી સેન્ટર તારીખ આઠ ઑક્ટોબરથી સાંજે પાંચ વાગ્યાથી હંમેશાં માટે બંધ થવા જઈ રહ્યું છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
જો તમે ન્યૂ જર્સીના રહેવાસી છો જેમના મકાનને ઇડા વાવાઝોડાને પગલે નુકસાન થયું હોય, ફેમા તમને હીટિંગ, વેન્ટિલેશન, ઍરકંડિશનિંગ સિસ્ટમ (એચવીએસી), ભઠ્ઠી, સેપ્ટિક સિસ્ટમ્સ અને/અથવા કૂવાનું નિરીક્ષણ કરાવાની ભલામણ કરે છે. 
illustration of page of paper પ્રેસ રિલીઝ |

PDFs, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા

View the Disaster Multimedia Toolkit for social media and video content to help communicate about general disaster recovery.

No files have been tagged with this disaster.