હોનારત પછી કૌભાંડ રચનારાઓ, ઓળખ ચોરનારાઓ અને અન્ય ગુનેગારો હોનારતથી પ્રભાવિત લોકોનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય છે. સંઘીય અને રાજ્ય કટોકટી પ્રબંધન અધિકારીઓ રહેવાસીઓને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા અને તેની જાણ કરવાની વિનંતી કરે છે.
FEMA.gov is being updated to comply with President Trump's Executive Orders. Thank you for your patience and understanding.