alert - warning

This page has not been translated into ગુજરાતી. Visit the ગુજરાતી page for resources in that language.

Missouri Severe Storms and Flooding

DR-4665-MO
Missouri

ઘટનાનો સમયગાળો: Jul 25, 2022 - Jul 28, 2022

تاريخ التبليغ عن الكارثة: : Aug 8, 2022


આપત્તિ પછી વ્યક્તિઓ અને પરિવારો માટે સહાય

alert - warning

Iજો તમારી પાસે વીમો છે, તો તમારે તાત્કાલિક તમારી વીમા કંપની સાથે દાવો દાખલ કરવો જોઈએ. FEMA સહાય વીમા દ્વારા પહેલેથી આવરી લેવામાં આવેલા નુકસાન માટે મદદ કરી શકતી નથી. /p>

આપત્તિ સહાય માટે અરજી કરો

અરજી કરવાની સૌથી ઝડપી રીત આ છે DisasterAssistance.gov. તમે 1-800-621-3362 (TTY 1-800-462-7585) પર ફોન કરીને અથવા FEMA મોબાઇલ એપદ્વારા પણ અરજી કરી શકો છો.

અરજી પ્રક્રિયા વિશે વધુ જાણો.

તાત્કાલિક મદદ મેળવો

FEMA પૂરી પાડવા માટે અધિકૃત નથી તેવી જરૂરિયાતો માટે સહાય મેળવો. તમારા સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન અધિકારીઓ, સ્વૈચ્છિક એજન્સીઓ  અથવા તમારા સ્થાનિક 2-1-1 ડાયલ કરીને તપાસો

મને લઘુ વ્યવસાય સંચાલન (Small Business Administration) ને કોલ કરવા માટે કહેવામાં આવ્યું હતું

The U.S. Small Business Administration (SBA) SBA ના આપત્તિ લોન કાર્યક્રમ વિશેના પ્રશ્નોના જવાબ આપવા, અરજી પ્રક્રિયા સમજાવવા અને દરેક વ્યક્તિને તેમની ઇલેક્ટ્રોનિક લોન અરજી પૂર્ણ કરવામાં મદદ કરવા માટે ઘરમાલિકો, ભાડુઆત અને વ્યવસાય માલિકો માટે વર્ચ્યુઅલ ડિઝાસ્ટર લોન આઉટરીચ સેન્ટરની સ્થાપના કરી છે.

વર્ચ્યુઅલ બિઝનેસ રિકવરી સેન્ટર અને વર્ચ્યુઅલ ડિઝાસ્ટર લોન આઉટરીચ સેન્ટર

સોમવાર – શુક્રવાર  |  સવારે 9 – સાંજે 6 |   FOCWAssistance@sba.gov|  (916) 735-1500

SBA લોન વિશે વધુ જુઓ.

મેં સહાય માટે અરજી કરી. છે હવે પછી શું?

તમને FEMA તરફથી તમારા આગલા પગલાં સમજાવતા યુએસ મેઇલ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક પત્રવ્યવહાર દ્વારા સૂચના પત્રો પ્રાપ્ત થશે. જો તમે અરજી પ્રક્રિયા દરમિયાન જાણ કરી હતી કે તમને નુકસાન થયું છે અને તમે તમારા પ્રાથમિક નિવાસસ્થાનમાં રહેવા માટે સક્ષમ નથી, તો નિરીક્ષક નિરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે તમારો ફોન દ્વારા સંપર્ક કરશે. તમારા નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યા વિના તમામ તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે નિરીક્ષકો તમારા ઘરે પહોંચે ત્યારે તેઓ સામાજિક અંતર જાળવશે, નિવાસના બાહ્યભાગની આકારણી કરશે અને ફોન દ્વારા આંતરિક નુકસાનની મૌખિક પુષ્ટિ કરશે.

“આપત્તિ પછી સહાય” પુસ્તિકાઓ

27 ભાષાઓમાં અનુવાદિત, “આપત્તિ પછી સહાય” પુસ્તિકા એ એક સાધન છે જે આપણાં સમુદાયમાં વહેંચી શકાય છે જેથી લોકોને FEMA સહાયના પ્રકારોને સમજવામાં મદદ મળી શકે જે આપત્તિ પુન:પ્રાપ્તિમાં વ્યક્તિઓ અને પરિવારોને મદદ કરવા માટે ઉપલબ્ધ હોઈ શકે છે.

પુસ્તિકાઓ ડાઉનલોડ કરો.


સ્થાનિક સંસાધનો

સ્થાનિક સમાચાર અને મીડિયા

સમાચાર અને મીડિયા  ઇવેન્ટ્સ, ફેક્ટ શીટ્સ, પ્રેસ રિલીઝ અને અન્ય મલ્ટિમીડિયા સ્રોતો માટેના પૃષ્ઠની મુલાકાત લો.

Local Resources Custom Text

 

Additional Multimedia

Below you can find social media graphics and images with important safety messaging in various languages, including English, Chinese, Spanish and Vietnamese.

Disaster Recovery Centers

FEMA has opened Disaster Recovery Centers (DRCs) in St. Louis City, St. Louis County and St Charles County. All locations can help homeowners, renters, and business owners who were affected by July’s severe flooding.

A Disaster Recovery Center, jointly operated by the Federal Emergency Management Agency (FEMA) and Missouri State Emergency Management Agency. Representatives from FEMA and the Small Business Administration will be at the center to explain disaster assistance programs and help eligible survivors apply for aid.

Visit A DRC Near You

Verifying Home Ownership or Occupancy

FEMA is required to verify you lived at the address in your application as your primary residence before providing most types of IHP Assistance. FEMA is also required to verify you owned your home before providing Home Repair or Replacement Assistance.

As part of our effort to make the disaster assistance process quicker and reduce the burden on applicants, we try to verify occupancy and ownership by using an automated public records search.

If we cannot verify you lived in or owned the home that you listed in your application, we will ask you to provide documents to prove occupancy and/or ownership to help us determine if you are eligible for assistance.

Learn More


સહાય કેવી રીતે કરવી

સ્વયંસેવક અને દાન

આપત્તિ પછી પુન:પ્રાપ્તિમાં ઘણા વર્ષો લાગી શકે છે. રોકડ, જરૂરી વસ્તુઓ અથવા તમારો સમય દાન સાથે સહાય કરવાના ઘણા માર્ગો છે. જરૂરિયાતમંદોને કેવી રીતે સહાય કરવી તે વિશે વધુ જાણો.

FEMA સાથે વેપાર કરવો

FEMA સાથે વેપાર કરવો જો તમને આપત્તિ રાહત માટે ચુકવણી સેવાઓ અને સામાન પૂરો પાડવામાં રસ હોય, તો પ્રારંભ કરવા માટે FEMA સાથે વેપાર કરવો પૃષ્ઠ ની મુલાકાત લો.


ભંડોળની જવાબદારીઓ

વ્યક્તિગત સહાય Amount
કુલ આવાસ સહાય (HA) - ડોલર મંજૂર થયા છે $29,701,420.23
કુલ અન્ય જરૂરિયાત સહાય (ONA) - ડોલર મંજૂર થયા છે $6,183,463.19
કુલ વ્યક્તિગત અને પારિવારિક કાર્યક્રમ ડોલર મંજૂર થયા છે $35,884,883.42
Individual Assistance Applications Approved 11766